...

1 views

स्मृति कविता - બાળપણ
#स्मृति_कविता

નિશાળે જવાના દિવસો કેટલા મજેદાર હતા,
મિત્રોનો સંગાથ ને આંખોમાં સતરંગી સપના હતા.

નિશાળની એ છેલ્લી પાટલીએ બેસવાની મજા
ઊંચી દિવાલ ઓળંગી કેવા આપણે ભાગતા હતા.

લેશન ન કરવા બદલ હાથ ઊંચા કરી ઉભા રહેતા
બહાર ઉભા રહેવાના પણ એ આપણા બહાના હતા.

ટિફિન પોતાનું ખાઈને બીજાના ટિફિન પર ત્રાટકતા...