પદાવલિ
ચાર ચરણ લઈને બની રહી પદાવલી;
આજ જ્યોતિ થઈ જલી રહી દિપાવલી.
કૃષ્ણના,રાધામયી,એમ ચાર પદ પદાવલી;
એક એક પદ મહીં, સૂર વહે સૂરાવલી.
જ્ઞાનજ્યોતના દીપ અહીં ટમટમે, શોભતાં,
કાવ્યામય થઈ રહી જ્ઞાનમય દિપાવલી.
ચાર ચરણ લઈને બની રહી પદાવલી;
આજ જ્યોતિ થઈ જલી રહી દિપાવલી.
આજ જ્યોતિ થઈ જલી રહી દિપાવલી.
કૃષ્ણના,રાધામયી,એમ ચાર પદ પદાવલી;
એક એક પદ મહીં, સૂર વહે સૂરાવલી.
જ્ઞાનજ્યોતના દીપ અહીં ટમટમે, શોભતાં,
કાવ્યામય થઈ રહી જ્ઞાનમય દિપાવલી.
ચાર ચરણ લઈને બની રહી પદાવલી;
આજ જ્યોતિ થઈ જલી રહી દિપાવલી.