...

2 views

સવાલ
શું હું રાહ જોઉં?
કદાચ આનો જવાબ છે મારી પાસે
કદાચ તારો જવાબ છે તારી પાસે
નથી જાણતા કે કેમ અળગા થયા
કદાચ એનો જવાબ છે આપણી પાસે
શું હું તને યાદ કરું?
હજી તો સમય છે ને બધું સરખું કરવા માટે
પણ શું એ હૃદય ના ઘાવ ભૂલી શકાશે?
શું હું તારી માટે તડપું?
હતી ને એ બધી આશાઓ મરી ગઈ
દોષ આપું તો ય કેમનો તને
હતી તો કદાચ મારી જ
શું હું તને...