...

1 views

એમને ક્યાં ખબર છે
આતુરતાથી રાહ જોતી આંખોની તમને ક્યાં ખબર છે,
આ આંખોની રડવાની આદત તમને ક્યાં ખબર છે,
એક કલાકમાં કેટલી મિનિટ અને એક મિનિટમાં કેટલી પળ હોય એ તમને ક્યાં ખબર છે.
એ તો આ રાહ જોતી આંખને જ ખબર છે.
જોઈ રહ્યાં છે તોય આ લોચન રાહ તમે ક્યારે આવશો એ એમને ક્યાં ખબર છે.
© no