My Dream Love story(part 2)
પ્રેસિડન્ટ,પ્રેસિડેન્ટ કરતો અમન આવ્યો અને કહે કોની હિંમત થઈ પ્રેસિડન્ટ પર પાણી નાખવાની.આ પ્રેસિડન્ટ બીજુ કોઈ નહી પણ આજે આવનારા માલિક હતા.મેનેજરએ સોનાક્ષીને કીધુ હવે તો તુ ગઈ. અચાનક રણધીર એ સોનાક્ષીની કમરમાં હાથ નાખી એને નજીક ખેંચી અને બોલ્યો આખા હોટેલિયરોના બિઝનેસમાં કોઈની તાકાત નથી કે મારાથી અવાજ ઊંચો કરીને વાત કરે અને તમે તો મારી ઈન્સર્ટજ કરી નાખી.તે બોલ્યા આઈ હેવ ડિસાઈડેડ તમે ન્યુયોર્ક મારી જોડે આવશો અને આજથી યુ હેવ અપોઈન્ટેડ એઝ અ માય પર્સનલ વેઈટર.આટલુ કહીને એને સોનાક્ષીની સાડી વડે મોં સાફ કર્યુ.એનુ તો પ્રમોશન પ્લસ ડિમોશન થઈ ગયુ.
આ પછી રણધીર એના રુમમાં ગયો અને સોનાક્ષી કોઈને ખબર ના પડે એ રીતે પાછળ ગઈ જેવી એ અંદર ગઈ કે તરતજ રણધીર નાહીને બહાર નીકળ્યો જ હતો કે આ જોઈ ગઈ અને ઊંધી ફરીને સોરી કેવા લાગી.રણધીર તેની પાસે આવીને તેને પાછળથી પકડીને કહેવા લાગ્યો કે આ બરોબર નથી મેં તમને જોયા ત્યારે તમે તો કપડાં પહેરેલા હતા અને મે તો.સોનાક્ષી બોલી શું? ત્યારે રણધીર એ તેને કીધુ કે હજી વાર છે આ બધામાં.સોનાક્ષી એ પુછ્યુ શેમાં?રણધીર એ કીધુ સોના તમે મારી વેઈટર નથી બલકે મારી થનારી પત્ની છો.આ સાંભળી સોનાક્ષી સ્તબ્ધ થઈ ગઈ.સોનાક્ષીને એની મરજી વિરુધ્ધમાં રણધીર ન્યુયોર્ક લઈ ગયો.રણધીરના પોતાના પ્રાઈવેટ જેટમાં તેઓ ત્યાં ચાલ્યા.રણધીર પ્લેનમાં એક વિડીયો કોન્ફરિન્સ કરી રહ્યો હતો ત્યાં જ સોનાક્ષી તેના ખભે માથુ મૂકીને સૂઈ ગઈ.રણધીર તેને જોવા લાગ્યો પણ સામે વિડીયો કોલમાં ખાલી તેનો હાથ જ દેખાતો જ હતો.તેના વાળ ઉડીને તેના મોં પર આવતા હતા જેને રણધીર એ તેના હાથ વડે દૂર કર્યા.આ પછી તેને તેના ખિસ્સામાંથી એક ડાયમંડ રિંગ કાઢીને તેના હાથમાં પહેરાવી આ વિડીયો કોલમાં બધા જોઈ ગયા જેઓ સ્તબ્ધ થઈ ગયા.તેમને તો આ સપના જેવુ લાગવા લાગ્યુ.
to be continued....