અનકહી ભાગ 3(સંપૂર્ણ)
આપણે આગળ જોયું કે મૌલી અને રોકી પુનામાં મળે છે.
મૌલી રોકી વિશે માહિતી મેળવવા ઈચ્છતી હતી ત્યાં જ રોકી એનાં વિશે કહે છે.
મૌલી તને કાલે હું મારા ઘરે લઈ જઈશ. મારાં માતા-પિતા અને બહેન, ભાઈ ને મળાવીશ. હું અત્યારે ડોક્ટર તરીકે ની ફરજ બજાવું છું અહીંના સરકારી દવાખાનામાં. હું ગોલ્ડમેડાલિસ્ટ થયો છું.
મૌલી તો આમેય ઈમ્પ્રેસ થઈ હતી અને એમાં આ વાતે વધુ ઈમ્પ્રેસ થઈ ગઈ.
પણ ...
પણ શું? મૌલી ને થયું એનાં લગ્ન થઈ ગયાં હશે?
પણ.. મૌલી હું મારાં મમ્મી-પપ્પા નો દતક દિકરો છું. પણ એ લોકો અમને ત્રણેયને ખૂબ પ્રેમ કરે છે.
મારાં દતક લીધાં પછી મારો ભાઈ અને પછી બહેન નો જન્મ થયો હતો. મારી મારાં પરિવાર માટે ની જવાબદારી પણ છે. મારાં ભાઈ-બહેન ખુબ સરસ ભણી રહે અને એ લોકો પણ ડોક્ટર બને.
શૈલી તો અંચબિત થઈ ગઈ. રોકીની વાતો સાંભળીને એનાં માટે માન ઉપજ્યું.
પછી તો મૌલીએ પણ એની વાત કરી અને કાલે સવારે રોકી દાદી અને મૌલીને લેવાં આવશે . સોસાયટીમાં અંદર જ ઘર હતું છતાં એ કાર લઈને લઈ જશે.
અડધો કલાક થવા આવ્યો હતો એટલે રોકીએ જ કહ્યું હું જાવ છું કાલે લેવાં આવીશ.
મૌલી અંદર આવી દાદી જાગતાં હતાં એમને કાલની વાત કરી પણ રોકી દતક દિકરો છે એ નાં કીધું.
********************************************
સવાર પડતાં એ લોકો પરવાર્યા ત્યાં જ દસ વાગતાં રોકી આવ્યો . એને બેસાડી દાદી તૈયાર થયાં અને પછી મૌલી.
મૌલીને તૈયાર થયેલી જોઈ તો રોકી એક ક્ષણ માટે નજર હટાવી નાં શક્યો એ મૌલીના ધ્યાનમાં પણ આવ્યું. ઘરે ગયાં એમનાં પરિવાર સાથે દાદી તો જાણે વરસોથી ઓળખતાં હોય એવી...