#નહૂષ... એક મિથ કથા...!
શ્રીરામ ના સૂર્યકૂળ માં એક વધુ મહાપ્રતાપી અને પૂણ્યશાળી રાજા થઈ ગયા. તેમનું નામ નહૂષ હતું. તેઓ ખૂબ જ પ્રેમાળ, ધર્મને અનુસરનારા અને વિનમ્ર હોવાની સાથે પ્રજાવત્સલ પણ ખરા. તેમની યશ- કીર્તિ અને પૂણ્યબળ એટલા બધા વધી ગયા કે સ્વર્ગ માં પણ તેમની ચર્ચા થવા માંડી....!એટલું જ નહીં પણ દેવાધિદેવ ઈન્દ્ર પણ વિમાસણમાં મુકાઈ ગયા...!
હવે આ બાજુ નહૂષ નું પુણ્યબળ વર્તમાન ઈન્દ્ર કરતાં અનેકગણું વધી પડ્યું.. ને સ્વર્ગના નિયમ મુજબ સૌથી વધારે પુણ્યશાળી જ સ્વર્ગ નો રાજા બને. આથી પુણ્ય ખુટી પડતાં કંગાળ બની ગયેલો જૂનો રાજા.. ઈન્દ્ર રાજપાટી છોડી ને ભાગી ગયો.. હવે સ્વર્ગલોક નું સિંહાસન ખાલી પડતાં ઋષિ મુનિઓએ ભેગા થઈ મર્ત્ય લોક ના પુણ્યશાળી આત્મા એવા નહૂષ ને સ્વર્ગલોક નો નવો રાજા કે ઈન્દ્ર બનાવ્યો.
સ્વર્ગલોક નું શાસન ખુબ સુંદર રીતે...