" છેલ્લું હાસ્ય "
" છેલ્લું હાસ્ય "...... ઘોર અંધકાર માં એક પડછાયા નું અટ્ટહાસ્ય...હા..હા..હા... હવે વર્ષો સુધી પૃથ્વી પર મારૂં શાસન રહેશે... આ ઘોર કલયુગ માં મારે હવે વિશેષ કરવાનું નથી.... આ સાંભળી ને અંધકાર માં એક નાનકડો પ્રકાશ દેખાયો.. અને અવાજ આવ્યો..હે શેતાન. તું અભિમાન ના કર.... " હેં, કોણ?.. આ તો ઈશ્વર,GOD .....આ કલયુગ માં હવે મારૂં જ રાજ રહેશે..કામ,ક્રોધ,લોભ,મદ,મત્સર..જે મનુષ્ય માં છે..એ માં હું છવાઈ ગયો છું.. વર્ષો પહેલાં આદિ...