...

0 views

આણંદ જિલ્લાની સફરે
આણંદ
મુખ્ય મથક:- આણંદ
તાલુકા:- ( 8 )
1. આણંદ 2. આંકલાવ 3. તારાપુર 4. ખંભાત 5.બોરસદ 6. પેટલાદ 7. ઉમરેઠ 8. સોજિત્રા .

[ આણંદ જિલ્લાની સરહદ]
✓ ઉત્તરમાં ખેડા જિલ્લાની સરહદ
✓ પૂર્વમાં વડોદરા જિલ્લાની સરહદ
✓ દક્ષિણમાં ભરૂચ જિલ્લાની સરહદ તથા ખંભાતનો અખાત ( દરિયાકિનારો)
✓ પશ્ચિમમાં અમદાવાદ જિલ્લાની સરહદ

[ આણંદ જિલ્લાના જાણીતા અને જોવાલાયક સ્થળો]
✓ એશિયાની સૌથી મોટી અમૂલ ડેરી આણંદ ખાતે આવેલી છે.
✓ " નૅશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ" ( NDDB) નું મૂખ્ય મથક આણંદ ખાતે આવેલું છે.
✓ આણંદ પાસે સારસા ગામે જાણીતું " સતકેવલ મંદિર" આવેલું છે.
° આનંદગીર નામનાં ગોસાઈ એ નવમી સદીમાં આણંદ શહેર વસાવ્યું હતું.
✓ પેટલાદમાં ખંભોળજ ખાતે ખ્રિસ્તી ધર્મનું તીર્થસ્થાન, " નિરાધરોની માતા" અને " આરોગ્ય માતાનું ધામ" આવેલું છે.
✓ વલ્લભ વિદ્યાનગર - વિદ્યાનગરી તરીકે જાણીતું નગર છે.ગુજરાતની સૌપ્રથમ ઇજનેર કોલેજ વલ્લભ વિદ્યાનગરમાં સ્થપાઇ.

✓ ખંભાતનું પ્રાચીન નામ " સ્તંભ...