The Kaabil Review
Kaabil
The Hritik Roshan Movie
જો તમે મસાલા કોમેડી અને લોજીક વગરના એક્શન ધરાવતી ફિલ્મો ના શોખીન છો તો આ ફિલ્મ તમારી માટે નથી પણ જો તમારે સ્ટ્રોંગ એક્ટિંગ અને દમદાર ડાયલોગ ડિલિવરી ઉપરાંત છેક સુધી જકડી રાખનારી સ્ટોરી આવા અદભુત કોમ્બિનેશન ધરાવતી ફિલ્મ ની શોધ હોય તો આ ફિલ્મ તમારી માટે જ છે .
સિક્સ પેક ધરાવતો રીલ લાઈફમાં હીરો ને ઝીરો ફિગર ધરાવતી હિરોઈન આવા બોલિવૂડ ફિલ્મો ની હારમાળા વચ્ચે સાવ અલગ જ સ્ટોરીલાઈન ધરાવતી આ ફિલ્મ ઓછામાં ઓછી એક વાર તો જોવાઈ એવી છે . OTT પ્લેટફોર્મ પૈકીના ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમિંગ પણ થઈ રહી છે .
શરૂઆત થી લઈને અંત સુધી જકડી રાખતી આ ફિલ્મ ની વાર્તા વિજય કુમાર મિશ્રા એ લખી છે અને પળે પળે સસ્પેન્સ અને થ્રીલ જગાડતી સફર માં ડિરેક્ટર તરીકે સંજય ગુપ્તા છે .
સામાન્ય ફિલ્મો ની વાર્તા કરતા ઘણા અંશે જુદી આ વાર્તા માં હીરો અને હિરોઈન બંને અંધ...