...

3 views

કોલેજ ની યાદ
કોલેજ ની યાદ આજે બહુ આવે છે.
જ્યારે કોલેજ માં પેહલો દિવસ હતો ત્યારે કોઈ એકબીજા ને ઓળખતા પણ ન હતા.અને ત્યાર બાદ જે મિત્રતા થઈ તેને ક્યારે ભુલાવી ના શકાય.
એ કોલેજ ની બહાર બેસી ને મિત્રો સાથે ના ગપ્પા,રોજે...