...

6 views

" નવું ઘર "
" નવું ઘર "
આજે પંદર દિવસ પછી પોતાના ઘરમાંથી નીકળ્યો.ચૌદ દિવસ ઘરમાં પુરાઈ રહ્યો.આ ચૌદ દિવસમાં જીવનનું સરવૈયું કાઢ્યું.કેટકેટલાય કાવાદાવા કરીને આખરે એણે ઘર પોતાના નામે કર્યું.કેટલાના હક્ક છીનવી લીધા.જીવનનો આનંદ કુટુંબ સાથે માણ્યો... પત્ની અને પુત્ર સાથે સુખી જીવન જીવવાનો ઢોંગ....હા..ઢોગ...કરતો હતો..દિલ અંદરથી પોતાના વ્યવહાર માટે કોસતુ હતું...પણ...હાય...નજર લાગી ગઈ..એક પછી એક..આ દુનિયા છોડી જતા રહ્યા.... આજે એકલો..અટૂલો..મોટા ઘરમાં.....
આ ચોદ દિવસ ઘર કરડવા દોડતું..એક પછી એક પ્રસંગ ચિત્ર પટ ની જેમ ચાલતા...કોઈકનો હક્ક...