...

8 views

સ્વભાવ
*ખરેખર અથાણાંમાં કેટલું બધું adjustment છે!*
*કેરીનો સ્વભાવ ખટાશનો છે,*
*ગોળનો સ્વભાવ ગળપણનો,*
*મેથીનો સ્વભાવ કડવાશનો,*
*મરચાંનો સ્વભાવ તીખાશનો,*
*મીઠાનો સ્વભાવ ખારાશનો,*
*ધાણાજીરૂનો સ્વભાવ તૂરો,*
*પણ અથાણાએ કેવું રૂડું*
*Adjustment કરી લીધું છે*
*કે, સૌને વહાલું લાગે છે અને*
*મીઠું પણ લાગે છે !*
*તેમ આપણે પણ જો આ જિંદગીમાં બધાં સાથે જ અને*
*દરેકના સ્વભાવસાથે adjust*
*કરતાં શીખી જઈએ તો,સૌને*
*કેટલા વહાલા લાગીએ અને*
*અકારૂ જીવન કેવું જીવવા*
*જેવું મધુરું બની જાય !....*