...

13 views

गणेश वंदना
जेहि सुमिरत सिधि होई , गन नायक करिवर बदन |
करहु अनुग्रह सोई , बुद्धि रासी सुभ गुन सदन ||
- सोरठा (गणेश वदना ) बालकांड

પ્રણામ ! રામ ! તુલસીદાસજી કહે છે : જેનું સ્મરણ કરવાથી સિદ્ધિ મળે, જે ગુણોના રાજા છે, જે હાથીના મુખવાળા છે, જે બુદ્ધિ ના ભંડાર અને સદ્ગુણ ના ધામ છે એવા ગણેશ મારા પર કૃપા કરો.

Regards! Ram! Tulasidasji says: Whose remembrance gives achievement, who is the head of virtues, who has the head of an elephant, who is the treasure of intelligence and the abode of virtues , O Ganesh ! Bless the grace. Ram! Regards!
© hitesh kanubhai shukla