" પગરવ - એક આભાસ ? "
" પગરવ -એક આભાસ?"... સલોની ને આજ થી બપોર ૪ વાગ્યા ની શિફ્ટ હતી.રાત્રે બાર વાગે છુટે...રોજ ની જેમ એ રાત્રે પણ ઓફિસ થી ઘરે આવતી હતી. ઘરે આવતા એક નાની ગલી આવતી.. રાત્રિ ના એક થવા આવ્યા હતા..આમ તો સલોની બહાદુર હતી.ધીમા પગલે સલોની એ ગલીમાંથી પસાર થતી હતી ત્યારે એને પાછળ કોઈ ના ધીમાં પગલાં નો અવાજ સંભળાયો..... ધીમા ધીમા..પગલે.. હશે કોઈ..... સલોની એ ધ્યાન આપ્યું નહીં..એ ચાલવા માંડી. એટલામાં એને પાછળ કોઈ નાના બાળકના રડવાનો અવાજ સંભળાયો..એ ચોંકી ગઈ..આટલી રાત્રે કોઈ પોતાના બાળકને લઈને,? શાંત પણ નથી રાખતા.! સલોની એ ઉત્સુકતા વશ પાછળ જોયું તો કોઈ દેખાયું નહીં.એને આશ્ચર્ય થયું.. આ અવાજ કોઈ બાળકનો... હવે કેમ સંભળાતો નથી!. હવે એ ઝડપી ચાલવા માંડી અને એ ગલીમાં થી પોતાની ગલીમાં આવી.. હવે અવાજ બંધ થયા....હાશ.. થોડીવાર તો...