" સત્ય એ જીવનનું દર્પણ "
જન્મ અને મૃત્યુ વચ્ચેની ક્ષણ એટલે જીવન. જીવન એટલે શું? ' જીવી નાખવું ' એટલે જીવન કે પછી ' જીવી જવું ' એટલે જીવન . બંન્ને વચ્ચેનો તર્ક કરતા એવું સિદ્ધ થાય છે કે ' જીવી જવું ' એટલે જીવન .
' જીવી જવું ' એ જ જીવનનો સાર છે.
' જીવી જવું ' એટલે શું? જીવનની સફર
દરમિયાનબીજાઓ પર કરેલા પરોપકાર , જીવ માત્રની સેવા કરવી , પ્રકૃતિની સેવા કરવી , પ્રભુની ભક્તિ કરવી આવાં કરેલા અનેક સત્કર્મો સરવાળો એનું નામ 'જીવન'
એને કહેવાય 'જીવી જવું'.
જીવનની વાસ્તવિકતા શું છે?
માનવનેસત્યને શોધવાની જરૂર નથી માત્ર ઓળખવાની જરૂર છે સત્ય એ જ ઈશ્વર છે
શાસ્ત્રો પણ તેનો પુરાવો આપે છે અને કહે છે
' सत्यम परम धीमहि ' અર્થાત્ 'સત્ય એ જ પરમ્ ધર્મ છે'
© Shivdiwani