...

4 views

પરીક્ષા એટલે?
પરીક્ષા એટલે પ્રશીક્ષા
1.પ્રશીક્ષા ધીરજ રાખવાની
2.પ્રશીક્ષા હિંમત રાખવાની
3.પ્રશીક્ષા યાદ કરવાની
4.પ્રશીક્ષા સાવધાન રહેવાની
5.પ્રશીક્ષા શાંત રહેવાની
6.પ્રશીક્ષા કૌશલ્ય બતાવવાની
7.પ્રશીક્ષા પુરુષાર્થ કરવાની
8.પ્રશીક્ષા પરીણામ લાવવાની
9.પ્રશીક્ષા નિષ્ફળતા પચાવવાની
10.પ્રશીક્ષા સફળતા પ્રાપ્ત કરવાની
11.પ્રશીક્ષા પ્રશંસા સહન કરવાની
12.પ્રશીક્ષા અપમાનને અવગણનાની
13.પ્રશીક્ષા સમયના પાલનની
14.પ્રશીક્ષા પોતાને ખોલવાની
15.પ્રશીક્ષા આવડતને ખીલવવાની
16.પ્રશીક્ષા પોતાને પ્રસ્તુત કરવાની
17.પ્રશીક્ષા સ્વયંનો સ્વીકાર કરવાની
18.પ્રશીક્ષા પ્રતિકૂળતાને અનુકૂળ કરવાની

આમ પરીક્ષા પણ એક પ્રકારની શિક્ષા જ છે જે આપણને શીખવે છે કે પોતાના કોચની સોચને સમયસર અને પ્રમાણસર માનવામા આવે તો શું થઈ શકે!! શિસ્ત અને સમર્પણ શું ચમત્કાર કરી શકે!!

જીવંત ઉદાહરણ: ટોકયો ઓલમ્પિક અને પેરા ઓલમ્પિકમાં ભારતના ખેલાડીઓએ જીતેલા મેડલ્સ
© hitesh kanubhai shukla