કોરોના ડૉટ કૉમ - પ્રકરણ -5
આજે નૈનાને પોતાની તબિયત ઠીક નહોતી લાગી રહી હતી. ઉજાગરાના કારણે માથું ભારે લાગતું હતું...ઓફિસે જવાનું બિલકુલ મન નહોતું પરંતુ નવા પ્રોગ્રામનું ટેલિકાસ્ટ પણ હતું અને પોતેજ બધું હેન્ડલ કરવાનું હોવાથી ઓફિસે જવું અનિવાર્ય હતું... ન છૂટકે તે તૈયાર થઇ ઓફિસે જવા નીકળી....
* * *
ઓફિસે પહોંચી કાર્યક્રમની વિગતવાર બનાવેલી રૂપરેખા પર એક વખત નજર ફેરવી લીધી. ત્યાં સુધી સોલંકી સાહેબ પણ આવી ચુક્યા હતા... આજે સોલંકી સાહેબ ખુશ હતા... એમની ખુશીનું કારણ આ નવો પ્રોગ્રામ હતો... કેમકે ઘણાં સમયથી એમની ચેનલને ઓછી ટી.આર.પી મળતી હતી.... કદાચ ચેનલને આ પ્રોગ્રામથી ટી. આર. પી મળશે એવી સોલંકી સાહેબને આશા હતી... આજે એમની ચાલમાં એક અજબ પ્રકારની સ્ફૂર્તિ હતી. નૈના પાસે આવી સોલંકી સાહેબે કહ્યું...
'તો નવા પ્રોગ્રામ માટે તૈયાર છે ને નૈના ?'
'જી સર, મારા તરફથી બધીજ તૈયારી થઇ ચુકી છે... બસ ટેલિકાસ્ટ...