...

11 views

" આળસ ખંખેરી ને ! "
#WritcoStoryPrompt11
" આળસ ખંખેરી ને! "
એ યુવતી લટક મટક ચાલતી હતી..પાછળ પાછળ આશિક બનેલો રણવીર રસ્તા પર ધીમા પગલે ચાલતો હતો.
અંધારું વધી રહ્યું હતું.રસ્તા પર અવરજવર નહોતી.
ચાલો સારૂં છે કોઈ દેખાતું નથી.રણવીર વિચારે છે.
એટલામાં.....

એ યુવતી ઉભી રહી.ને ધીમે થી ડોકી પાછળ ફેરવી.મારકણી અદા થી રણવીર સામે જોયું.
રણવીર ને...