...

3 views

Nisha and Aman love story by Part 2


Mani
bhag 2

અમન અને નિશા ની કહાની


નિશા નતી જાણતી કે ,અમન એક આત્મા છે ..નિશા જેને પ્રેમ કરતી હતી તે એક માત્ર ને માત્ર પડછાયો હતો..

અમન : નિશા તારા અંદર મારો અંશ છે..

નિશા : બોવ જ રડે છે પોતાને એક જ સવાલ કરે છે કેમ ..?? અમન મારી સાથે જ કેમ??

નિશા ને રેવાની ખાવા પીવાની જવાબદારી અમન ના ધર ના પુરી પડતા હતા એમના ઘર માં ખાલી એક અમન ના પિતા જ હતા..

નિશા અમન ના ઘરે જ રહે છે..

નિશા નું ભણવાનું અમન ના ઘરેથી જ હતું..

નિશા એક દિવસ રાત્રે એકલી ટેરેસ પર બેઠી હતી ત્યાં જ અમન આવે છે..

નિશા : હવે તું સુ કામ આવે છે ..

અમન : કેમ કે તું મારી જવાબદારી છે..

નિશા : તારી જવાબદારી હું હોત તો તું આવું કામ ક્યારેય ન કરત..

મારે કોઈ વાત નથી કરવી ..અમન તું જા અહીં થી..

નિશા ગમેતેમ કરી ને 9 મહિના પુરા કરે છે..

પણ આ 9 મહિના કેવી રીતે પાર થાય એ પોતે જ જાણે છે ..

પિતા વગર અને લગ્ન વગર જો કોઈ પ્રેગ્નન્ટ થાય તો આપણો સમાજ એને દરેક પળે મારે છે નથી એને જીવવા દેતા કે ના મારવા દે..

આવી જ હાલત નિશા ની હતી..

વાંક બને નો હતો પણ સજા ખાલી છોકરી ને જ મળે છે..

કોઈ છોકરા નો વાંક નથી જોતા..

આ વાસ્તવિક આપના સમાજ ની પણ છે..

નિશા ને એના મમી પાપા એ પણ બોલવાની ના પાડી દીધી..

આવામાં તે ને અમન ના...