...

2 views

My Dream Love Story(part 1)
#WritcoStoryPrompt104
Do you believe that there's a love story planned for you? If you think so, share your thoughts in form of story with us.



આ વાર્તાની શરુઆત મારા વતન ભારતથી થાય છે.એક છોકરી છે જેનુ નામ સોનાક્ષી છે.એક છોકરો છે જેનુ નામ રણધીર સિંહ રાઈઝાદા છે.જે અબજોપતિ હોટેલિયર એન.આર.આઈ છે.હોટલ જગત નો બાદશાહ.

એક દિવસની વાત છે.
હોટલ મેનેજર:જલ્દી જલ્દી કામ કરો આજે આપણી હોટલના માલિક આવવાના છે.
એક વેઈટર:મે સાંભળ્યુ છે કે એ બહુ જ ગુસ્સા વાળા છે.
એજ સમયે એક વ્યક્તિ...