કચ્છ જિલ્લાની સફરે
** કચ્છ **
મુખ્ય મથક :- ભૂજ
તાલુકા:- ( 10 )
1. ભૂજ 2. અંજાર 3. અબડાસા 4. રાપર 5. નખત્રાણા 6. મુદ્રા 7. માંડવી 8. લખપત 9. ગાંધીધામ 10. ભચાઉ.
કચ્છ જિલ્લાની સરહદ :-
✓ ઉત્તરમાં પાકિસ્તાન સાથે 512 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ.
✓ દક્ષિણ અને પશ્ચિમમાં અરબસાગર .
✓ ઉત્તર પૂર્વમાં રાજસ્થાન રાજ્ય.
✓ પૂર્વમાં બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લા આવેલા છે.
[ કચ્છમાં આવેલા જોવાલાયક સ્થળો ]
√ ભૂજ ભૂજિયા ડુંગરની તળેટીમાં વસેલું છે. ડુંગર પર ભુજંગ નાગનું મંદિર આવેલું છે.
✓ આ ઉપરાંત ભુજ ખાતે પ્રાગ મહેલ, આનંદકુજ, અણગોરગઢ શિવમંદિર, શરદબાગ પૅલેસ , મુહમ્મદ પન્ના મસ્જિદ, આયના મહેલ, મહારાજ લખપતસિંહજી ની સુંદર કોતરણીવાળી છત્રીઓ આવેલી છે.
✓ રાપર ખાતે ત્રિકમ સાહેબની સમાધિ આવેલી છે.
✓ કોટાય ખાતે કાઠીઓએ બંધાવેલું સૂર્યમંદિર આવેલું છે.
✓ અંજાર ખાતે જેસલ તોરલની સમાધિ આવેલી છે.
✓ લખપત ખાતે શીખો નું ગુરુદ્વારા આવેલું છે.
✓ ધોળાવીરા કચ્છના ભચાઉ તાલુકાના ખદીરબેટમા આવેલું છે. ધોળાવીરા માંથી ઇ.સ. 1960 માં હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા.
✓ ભારતના 5 પવિત્ર સરોવરમાં નું એક સરોવર નારાયણ સરોવર કચ્છના લખપત તાલુકામાં આવેલું છે.
✓ નારાયણ સરોવરની પાસે જ કોટેશ્વર મહાદેવનું પ્રાચીન શિવાલય આવેલું છે. આ ઉપરાંત અહીં ત્રિકમજી...