...

1 views

શું છે જન્મકુંળી અને કોણ છે વેદિક જ્યોતિષ?
*જન્મ કુંડળી એ જાતકના જીવનનો અરીસો છે.*
જેમાં જાતકના સમગ્ર જીવનનું અને ભવિષ્ય માં થનારી ધટનાઓનું પ્રતિબિંબ જોવા મળે છે. જાતક ના જીવન નું ગૂગલ મેપ નકશો એજ જન્મકુંડળી નાં ૧૨ ઘરો... જે ૧૨ જ્યોતિર્લિંગ સાથે સીધાં જોડાયેલ છે. *ઉદાહરણ – ભારત નાં પ્રધાનમંત્રી કારણ વગર બધાં જ્યોતિર્લિંગ નાં દર્શન માટે નથી જતા, સીધો પ્રભાવ જન્મકુંળીના ગ્રહો પર જોવા મળે છે.*
#msvedicspirituality #mayursharma
જાતકના સારા - નરસા કર્મો તેમજ તેના થકી મળતા ફળો(પરિણામ) પણ જન્મ કુંડળી ને આધારીત જ હોય છે. માનવી હંમેશા એવું સમજુ છે કે સારૂ-નરસુ કાર્ય માટે પોતાની જાતને જવાબદાર સમજે છે. પરંતુ તેના દરેક કાર્ય માટે તેની કુંડળી માં પડેલ ગ્રહો અને ગ્રહો ના ભ્રમણ જ જવાબદાર હોય છે.
#AcharyaMayur @msvedicspirituality
માનવીના કર્મ માં સમય અનુસાર પરિવતન આવે છે. પરંતુ એ સમય ના પરિવતન માટે જવાબદાર તેની પોતાની સ્વયંની કુંડળી તેમજ જન્મકુંડીમાં અલગ-અલગ સ્થાન માં બિરાજમાન ગ્રહો તેમજ ગ્રહો નું ભ્રમણ જ કારણદશક હોય છે.
#Vedic #Spirituality #AcharyaMayurBharadwaj
*જયોતિષાચાર્ય ના જ્ઞાન થકી આયુર્વેદમાં જડીબુટ્ટીઓનુ સર્જન થાય છે.*
*આયુર્વેદ - વિજ્ઞાન આ બધાનાં મૂળ જયોતિષવિધા માં સમાયેલા છે.*

ઋષિ મુનીઓ એ ચાર વેદો માં જયોતિષવિધા ઉપર અને જ્યોતિષવિધા થી પ્રકૃતિ તેમજ સમાજમાં થતા વર્તમાન તેમજ ભવિષ્ય માં થનાર ફેરફારો માટે અમુલ્ય જ્ઞાનની વહેચણી કરી જેનાથી આવનાર પરિવત્નો માટે દરેક પ્રકારે આપણે અગાઉથી સજજ થઈ શાકીએ તેમજ જયોતિષનાં જ્ઞાન થકી આવનાર કષ્ટો થી બચવા માટે અમુલ્ય શાસ્ત્રો માં સુચનો પણ પ્રદાન કરેલ છે.

*એક જયોતિષ એક સારા વ્યકિત - દયાળુ - માયાળુ તેમજ એક સારો મનોચિકિત્સક પણ હોવો જરૂરી છે.*
#Jyotishi #Astrology #MSVedicSpirituality
*જયોતિષની નેતીક જવાબદારી*
ના ડર - ના વહેમ - ના બિન જરૂરી વિધિ-વિધાન - રિયલ વેદિક જયોતિષ માર્ગદર્શન દ્વારા સમાજમાં લોકો ને નૈતીક મનોબળ તેમજ ખરાબ સમય માં હિંમત થી ટકી રહી જીવન ને નવા સારા પથ ઉપર પ્રયાણ કરાવવાની છે.જેમાં વ્યકિત ની સાથે મિત્ર-હમદર્દ થઈને તેન સારથી બનવાની છે. ગુરૂ બની ડર કે ડિસ્ટન્સ બનાવાની નહી.

એક જ્ઞાની જયોતિષ ને કુંડળી પરથી વ્યક્તિ ના દરેક સાર-નરસા સ્વભાવ - કર્મ - પરિવાર - સમયનો ખ્યાલ આવી જ જાય છે. જ્યાં જ્ઞાની જયોતિષ હંમેશ સમજે છે કે વ્યક્તિ કયારેય ખરાબ હોતો નથી. તેનો સમય ખરાબ હોય છે. જેથી દરેક ને એવી સમજ આપવી બહુજ જરરી છે. કે સારો હોય કે ખરાબ આ દિવસો પણ ચાલ્યા જશે એટલે સત્ય ઘર્મ ના પંથે એક સમજ બહુ જરૂરી છે...

દરેક વ્યક્તિ ને હિંમત - માનસીક બળ - શાંતી - સત્કર્મ નો પથ દર્શાવવાની જ્યોતિષની નેતીક જવાબદારી છે. ગમે તેવા કપરા કાળમાં મનુષ્ય ને શાંત ચિત્ત થી સત્ય સભાનતા કરાવવી એ જયોતિષનો ઘર્મ અને કર્મ છે આપણા જન્મમાં કુંડળી માં પડેલ દરેક ગ્રહો પોત પોતાના સ્થાન પ્રમાણે પરિણામ આપે છે.

દરેક જયોતિષ એ હંમેશા મનમાં સમજવુ જરૂરી છે કે તે દરેક નવી કુંડળીના અધ્યયન અને માર્ગદર્શન આપતી વખતે પરિક્ષા આપી રહ્યાં છે, જેનુ પરિણામ આપવાનુ કાર્ય જેની કુડળીનું અધ્યયન કર્યું તે વ્યક્તિ નું છે.
— વેદિક જ્યોતિષ આચાર્ય મયુર ભારદ્વાજ
© MS Vedic Spirituality