...

9 views

અર્પિત નું પ્રપોઝ
અર્પિત નું પ્રપોઝલ

આપણે સાલ ૨૦૦૮ માં જ છીએ, અર્પિત અને જાનવી ના પ્રેમ ની શોધ માં....

આગળ જોયું તેમ, ટ્યુશન ક્લાસ માં બેઠક વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે અને અર્પિત અને જાનવી આસપાસ બેઠા છે..

નોટ, બોલપેન, રબર, સંચો, પેન્સિલ, ફૂટપટ્ટી, ચોપડી વિગેરે માગવાના બહાના કે જરૂરિયાત શરૂ થઈ ગઈ છે.

રોજ ટ્યુશન ક્લાસ માં આવી પાસે બેસવું, વાતો કરવી, હસી મજાક કરવી નિત્યક્રમ બની ગયો હતો...

પ્રેમ...