...

4 views

My Dream Love Story(part 3)
આ વિડીયો કોલિંગમાં રણધીરના દોસ્ત પણ હતા જેઓ હવે તેની અને મિસ.બ્યુટીફૂલની રાહ જોવા લાગ્યા.થોડા સમય બાદ રણધીર,સોનાક્ષી અને અમન જે પ્રાઈવેટ જેકમાં હતા એ પહુંચી ગયુ પણ રણધીર અજાણ હતો કે તેના દોસ્ત તેની રાહ જોતા હતા.તેઓ જેવા ઊતર્યા કે તરત જ સામેથી એક વ્યક્તિ અમન પાસે આવ્યો અને કહેવા લાગ્યો 'અમન તારે તો અમને કહેવુ જોઈએ અમે તારા પણ દોસ્ત છીએ'.પછી તેઓ સોનાક્ષી તરફ ફર્યા અને બોલ્યા કે 'આ છે તે સુંદરી જેને બધાના હોંશ ઊડાવ્યા છે અમારા સંત દોસ્તને તેના મોહમાં ફસાવ્યો છે' આટલુ બોલતા હતા ત્યાં જ રણધીર બોલ્યો 'યુ આર રોન્ગ,આઈ એમ ધ વન વુ ફોરસ્ડ હર ટુ કમ હીઅર',આ સાંભળતા જ તેમની બોલતી બંધ થઈ ગઈ.
રણધીર:હવે કોઈને કાંઈ કહેવુ છે
દોસ્ત:પ્રેસિડન્ટ તમને જોઈને તો અમારી બોલવાની હિંમત જ નથી.
પછી રણધીર તેમનો પરિચય સોનાક્ષીને આપે છે તેમના નામ અનુક્રમે હર્ષ(વાઈસ પ્રેસિડન્ટ),વિકી(જનરલ મેનેજર),વિધ્યા(હર્ષની પત્ની),આસ્થા(વિકીની ગર્લફ્રેન્ડ)અને રિયા(અમનની ગર્લફ્રેન્ડ)છે.રાત્રે તેઓ બધા રણધીરના ઘરે ડિનર ઈન્જોય કરીને છુટા પડે છે.

to be continued.....