...

3 views

My dream my life
Mani

Part 1
of
Nisha & Aman life
( Love story)


જીવન ના એ દિવસો
જીવન માં એ ગયેલો સમય
ક્યારેય પાછો નથી આવતો..

આ વાર્તા પણ એવી જ છે
.

જ્યાં પ્રેમ છે પણ હૂંફ નથી
દોસ્તી છે પણ  નફરત નથી
.....

તો વાટ કોની જોવ છો ..ચાલો અને મારી સાથે સાંભળો મારી જ ભાષા માં આ સ્ટોરી..

છે એક કાલ્પનિક વાર્તા પણ છું ..
હું પોતેજ તમારા સવાલો ને જવાબો માં 
તો ચાલ્લો શરૂ કરીએ એક વાર્તા...


મારા જીવન નો એ પેલો દિવસ હતો .જ્યાં હું ખૂબ જ  નવર્સ લાગતી હતી ..ત્યાં કોઈ મારુ નથી હોતું.બધા એક અજનબી ..

ત્યાં જ કોઈ આવે છે..

હેલો મેમ :  હેલો , તમે કોણ છો ??
હું તમારા હોસ્ટેલ નો કુલી ..
કુલી : હા મેમ તમરો સમાન આપો .
ઓક ..ભાઈ લો આ સમાન અને હા મને બાલ્કની વાળો રૂમ જ જોઈએ..

અરે હા મેડમ તમે પૈસા આપીયા છે તો રૂમ પણ એવી જ હશે ને..

નિશા નો સમાન હોસ્ટેલ ના 5 માળે જ્યાં કોઈ રૂમ લેતું નથી .ત્યાં જ નિશા રૂમ રાખે છે કેમ કે એ બોવ જ સસ્તો અને ત્યાં કોઈ પન જવા તૈયાર નથી..

પણ નિશા ને કોઈ વાંધો નથી..એ રૂમ માં એને માટે તો ખાલી stdy જ ખૂબ જ જરૂરી છે..

નિશા પોતાના રૂમ માં જાય છે..

હોસ્ટેલ ની દરેક છોકરી એને કે છે કે નિશા તું અમારે રૂમ માં આવી ને રહે..મેં કીધું નહિ મારે અહીં સારું છે..

નિશા રાતે પોતાના રૂમ માં જાય છે પણ બધું નોર્મલ જ હોય છે..

નિશા ખૂબ જ થાકેલી હોય છે એ હોસ્ટેલ માં ફૉન કરી ને જમવાનું પોતાના રૂમ માં જ મંગાવે છે..

ટ્રીન ટ્રીન : કોણ છે ?

મેડમ હું જમવાનું લાવીયો છો..

ઓક ઓક અંદર આવી જાવ..

નિશા ડીસ માં જોવે છે તો બાફેલું શાક અને કાચી પાકી રોટી એન્ડ પાણી જેવી છાશ જોય છે..નિશા કંઈપણ બોલતી નથી ને ખાય લે છે..

જમી ને નિશા ટેરેસ પર જાય છે એકલી ત્યાં જ એને કોઈ મળે છે ..

ટેરેસ પર કોણ છો તમે ..હું અમન 
પણ આટલી...