...

13 views

" સત્ય એ જીવનનું દર્પણ "
જન્મ અને મૃત્યુ વચ્ચેની ક્ષણ એટલે જીવન. જીવન એટલે શું? તેની વાસ્તવીક્તા શું છે?
'જીવી નાખવું' એટલે જીવન કે પછી 'જીવી જવું' એટલે જીવન. આ બંને વચ્ચેનો તર્ક કરતાં એવું સિદ્ધ થાય છે કે "જીવી જવું" એટલે જીવન. 'જીવી જવું' એ જ જીવનનો સાર છે. 'જીવી જવું' એટલે શું? જીવનની સફર દરિમયાન બીજાઓ પર કરેલા પરોપકાર, જીવ માત્રની સેવા કરવી, પ્રકૃતિની સેવા કરવી, ઈશ્વરની ભકિત કરવી આવાં કરેલાં અનેક સતકર્મોનો સરવાળો એનું નામ 'જીવન'. એને કહેવાય "જીવી જવું".
-શિવભક્ત