...

8 views

પ્રેમ નો રત્નાકર
તારો આ અથાગ સ્નેહ મને,
તારા અંતરના અગાધ તળો માં,
સ્નેહ ને શોધવા મરજીવિયા બનાવે,
ને આ અખૂટ સ્નેહ ભંડાર ભરેલો તારો આ રત્નાકર,
મને પુરે પુરી તારી બનાવે.

© -અનાશિન:™