જીવનના બપોરની કવિતા
જેને જવા દવ છું,
તે જ આંગળી પકડી ને પાછું આવે છે.
ને જેને આવકારું છું,
તે જ આંગળી ચીંધે છે.
કરવું તો શું કરવું
અંજામ બધાના...
તે જ આંગળી પકડી ને પાછું આવે છે.
ને જેને આવકારું છું,
તે જ આંગળી ચીંધે છે.
કરવું તો શું કરવું
અંજામ બધાના...