ચાલ્યું જાય છે
એક આંસુ આંખ માંથી બહાર ચાલ્યું જાય છે,
અને ભીતર સંવેદનાનું એ દ્વાર ખોલી જાય છે.
મારા હોઠ પર આવીને અટકી ગયેલી વાતને,
એમની આંખે થીજી ગયેલા ભાવ બોલી જાય છે.
મારી દરેક ઈચ્છાઓ, આંસુ, વ્યથા, આઘાતને,
મારા મને એ...
અને ભીતર સંવેદનાનું એ દ્વાર ખોલી જાય છે.
મારા હોઠ પર આવીને અટકી ગયેલી વાતને,
એમની આંખે થીજી ગયેલા ભાવ બોલી જાય છે.
મારી દરેક ઈચ્છાઓ, આંસુ, વ્યથા, આઘાતને,
મારા મને એ...