...

3 views

આધ્યાત્મિક પુસ્તકો નું મહત્વ
શાસ્ત્રો અને વેદો નું પુરાણ,
આપે છે આપણી છીપેલી અસ્તિત્વ ની પહેચાન...

ભટકેલો અજ્ઞાની ને આપે છે જ્ઞાન નું પ્રમાણ,
શોધી ને આપે છે આપણુ ખોયેલું માન,
શાસ્ત્રો અને વેદો નું પુરાણ,
આપે છે આપણી છીપેલી અસ્તિત્વ ની પહેચાન...

મુસાફિર ની જેમ રાહ બતાવે છે,
વ્યક્તિ શુ કરી શકે જેથી તે ઇશ્વર ને પાંવે છે,
શાસ્ત્રો અને વેદો નું પુરાણ,
આપે છે આપણી છીપેલી અસ્તિત્વ ની પહેચાન...

સચ્ચાંઈ અને અચ્છાયી ની મિસાલ,
જેની સાથે છે ઇશ્વર એનું નહિ આવે ક્યારે કાળ,
અને આવશે તો જોયી લઈશે કૃષ્ણ,આદિશક્તિ અને મહાકાળ,
શાસ્ત્રો અને વેદો નું પુરાણ,
આપે છે આપણી છીપેલી અસ્તિત્વ ની પહેચાન...

ભય અને ચિંતા ને દૂર ભગાવે છે,
છે વાંચે વેદો અને પુરાણો એ સુખ અને શાંતિ પાવે છે,
શાસ્ત્રો અને વેદો નું પુરાણ,
આપે છે આપણી છીપેલી અસ્તિત્વ ની પહેચાન..

જીવન ની હાર ને જીત મા બદલી નાખશે,
ધર્મો નું ગ્રન્થ વ્યક્તિઓ ને સહી રસ્તો બતાવશે,
ચાહે હોય શ્રીમદ ભાગવત ગીતા અથવા હોય કુરાન,
દરેક યુગ માં અચ્છાયી ની જ્યોતિ ફેલાવશે વેદો અને પુરાણ...

સનદેશ

વેદો અને પુરાણો જ્યારે બતાવશે બધા ને રાસતા,
જ્યારે બધા વાંચવા કરતા સમજ સે મહત્વપૂર્ણ છે ઇશ્વર માં આસ્થા....
#Spiritual books




© DM मन की बातें