...

11 views

હું ભુલી જાઉં...
હું ચાંદ ભુલી જાઉં, તમે ચાંદની બની ચોતરફ છવાઈ જાવ;
હું ફુલો ભુલી જાઉં, તમે સોડમ બની હવામાં વહી જાવ;
હું સમંદર ભુલી જાઉં, તમે શબ્દોમાં ઉંડાણ...