...

6 views

મારી મા
મારી દુનિયા એટલે તું,
મારી સવાર પણ તું મારી સાંજ પણ તું,
તું એટલે મારું સુખ ને સુકુન,
તારા વિના એક ક્ષણ ના ચાલે,
તારા વિના મારું નહિ અસ્તિત્વ,
તું એટલે મારી........મા ❤️🤗
© -અનાશિન:™