સપનાં
ઈચ્છા ને અપેક્ષા દિલ મા જ રહી જાય છે,
સપ્તરંગી સપનાઓ રાત ના અંધારા માં જ શમી જાય છે.
સપના તો સપના જ રહીજાય છે,
ને આંખો તો ખુલ્લી ને ખુલ્લી રહી નિંદર લઈ જાય છે.
તારું હસવું 🌹અલ્પુ🌹મને તો ગમી જાય છે,
તારું હસવું સપનાઓ રીટા ના સાચા કરીજાય છે.