આ જિંદગી
દરેક સવારે જગાડે છે આ જિંદગી,
દરેક રાત્રે સુવાડે છે આ જિંદગી,
ખબર નહીં, શું કરવા માંગે છે આ જિંદગી,
રોજ કંઈક અલગ બનાવે છે આ જિંદગી.
ક્યારેક થોડુંક હસાવે છે આ...
દરેક રાત્રે સુવાડે છે આ જિંદગી,
ખબર નહીં, શું કરવા માંગે છે આ જિંદગી,
રોજ કંઈક અલગ બનાવે છે આ જિંદગી.
ક્યારેક થોડુંક હસાવે છે આ...