...

4 views

વ્હાલી નું વ્હાલો
વ્હાલી ને જ્યારે ઝગળ્યા વગર ઊંઘ ના આવે,
વ્હાલા ને વ્હાલી ના જોડે રોમાન્સ કરવાના કીડા સતાવે,
વ્હાલી અને વ્હાલા ને એક બીજા વગર ના ફાવે,
આ ખાટા મીઠા રિશ્તા ને વ્હાલા અને વ્હાલી નો પ્રેમ કહેવાય...

જ્યારે વ્હાલી નું વ્હાલો બીજી છોકરી ને મિત્ર તરીકે ઘરે લઈને આય,
ત્યારે વ્હાલી નો વ્હાલો ખૂબ માર ખાય,
વાત તલાક તક પહોંચી જાય,
વ્હાલો અને વ્હાલી તલાક ની વાત ને એક તરફ મૂકી ને ગોઆ ફરીને આય,
આ ખાટા મીઠા રિશ્તા ને વ્હાલા અને વ્હાલી નો પ્રેમ કહેવાય...

ફોટો પાડતી વખતે વ્હાલો થાકી ને બેસી જાય,
વ્હાલી ગુસ્સા મા કહે કેવો ધણી છે હાય હાય,
આ ખાટા મીઠા રિશ્તા ને વ્હાલા અને વ્હાલી નો પ્રેમ કહેવાય....

જ્યારે વ્હાલો,વ્હાલી ને ઘરે મૂકીને એમના ભાઈબંદ જોડે ફરવા જાયે,
વ્હાલી ને એકલા રહીને ઘર ની જીમેંદારીયો સતાય,
જ્યારે વ્હાલી નો પ્રેમ એના ગુસ્સા થી બધા ની સામે પ્રકટ...