તારી નાનકડી બિંદી
તારી નાનકડી બિંદીને કેજે કે પ્રેમ વિસરાયો નથી,
તારી આંખનાં પલકારા સમું આ વિરહ છે,
નિખાલસતાથી કાઢજે,
અખૂટ ખાણ છે પ્રેમ કેરી હૃદયમાં,
આ પ્રેમ કાંઈ મોજ હાટું પામ્યો નથી,
તારી બિંદીને કહેજે ફરી ગુમ થાવા તૈયાર રહે,
મારાં હાથમાં કે પછી મારાં શર્ટમાં,...
તારી આંખનાં પલકારા સમું આ વિરહ છે,
નિખાલસતાથી કાઢજે,
અખૂટ ખાણ છે પ્રેમ કેરી હૃદયમાં,
આ પ્રેમ કાંઈ મોજ હાટું પામ્યો નથી,
તારી બિંદીને કહેજે ફરી ગુમ થાવા તૈયાર રહે,
મારાં હાથમાં કે પછી મારાં શર્ટમાં,...