શીર્ષક: લાગણી
પ્રકાર : શોર્ટ & સ્વીટ
ખળ ખળ વહેતું ઝરણું પૂછે મુજને,
હરખ શાનો ઉભરાય છે ઉરમાં.
તારા સ્પર્શ થકી ભીંજાણી લાગણી,
વરસે પ્રેમ રૂપી વાદળી ભીતરમાં.
તારા જીવનમાં સ્થાન મારું અંકાણું,
તું છો તો લાગે જીવન મારું પૂર્ણ.
નીલમ શેરસિયા રૂપાલા (ઝંખના)
ખળ ખળ વહેતું ઝરણું પૂછે મુજને,
હરખ શાનો ઉભરાય છે ઉરમાં.
તારા સ્પર્શ થકી ભીંજાણી લાગણી,
વરસે પ્રેમ રૂપી વાદળી ભીતરમાં.
તારા જીવનમાં સ્થાન મારું અંકાણું,
તું છો તો લાગે જીવન મારું પૂર્ણ.
નીલમ શેરસિયા રૂપાલા (ઝંખના)