અક્ષર શોધું છું
'અક્ષર શોધું છું '
અક્ષર અક્ષર વીણુ છું ને તું કહે છે કે શું કરું છું
ના બની શક્યો એકડો ને તું કહે છે કે શું કરું છું!
આમ ગુસ્સો ના કર મારા ઉપર, એક એક અક્ષર શોધું છું
કરી શકે છે તું એકડો કર,કેમ કહે છે કે શું કરું...