...

3 views

લક્ષ્ય
જીવન માં લક્ષ્ય નું છે બહુ મહત્વ,
મેહનત થી આવે છે એનું અસ્તિત્વ.....

સઁઘર્ષ ની અગ્નિ થી તપવુ પડે છે,
લક્ષ્ય મેળવા માટે અનેક મુસીબતો નડે છે,
જીવન માં લક્ષ્ય નું છે બહુ મહત્વ,
મેહનત થી આવે છે એનું અસ્તિત્વ....

દર રોજ પરીક્ષાઓ આપવી પડે છે,
ત્યારે જ લક્ષ્ય ની મનઝીલ મળે છે,
જીવન માં લક્ષ્ય નું છે બહુ મહત્વ,
મેહનત થી આવે છે એનું અસ્તિત્વ....

ધૈર્ય અને સાહસ ની સાથે જોઈએ છે હિમ્મત,
લક્ષ્ય ને પામવા માટે ચુકાવી પડે છે મોટી કિંમત,
જીવન મા લક્ષ્ય નું છે બહુ મહત્વ,
મેહનત થી આવે છે એનું અસ્તિત્વ....

જોખીમનું રાસ્તો હશે તૈય્યાર,
મનઝીલ ને મેળવા માટે કરવું પડે સહી વાર,
વાર ચુકી જાયતો કરવું પડે છે સહી સમય નું ઇન્તેઝાર,
પ્રયાસો કરવા પડે છે વારંવાર,
જીવન માં લક્ષ્ય નું છે બહુ મહત્વ,
મેહનત થી આવે છે એનું અસ્તિત્વ.....

બહુ અઘરું છે પોતાની આત્મા ને સમઝાવું,
એટલું આસાન નથી લક્ષ્ય ને પામવું,
દરરેક વખત તૂટીને પોતાની જાત ને જોડવુ પડે છે,
જ્યારે અસફળતા આપડને જકડે છે,
જીવન મા લક્ષ્ય નું છે બહુ મહત્વ,
મેહનત થી આવે છે એનું અસ્તિત્વ...

સપનાઓની તાકત ને વાસ્તવિકતા માં લાવુ પડે,
આકર્ષણનું નિયમ વારેઘડી અપનાવું પડે,
વ્યક્તિત્વની પહેચાન માટે પડે છે લડવું,
લોકોની નિંદા નું ઘૂંટ પીવુ પડે, ભલે એ હોય કેટલુ ભી કળવું,
જીવન માં લક્ષ્ય નું છે બહુ મહત્વ,
મેહનત થી આવે છે એનું અસ્તિત્વ.....

સાચા રાસ્તાઓ નું ચૂંનાવ કરવુ પડે,
અલગ અલગ રીતો થી જ મનઝીલ મળે,
જીવન માં લક્ષ્ય નું છે બહુ મહત્વ,
મેહનત થી આવે છે એનું અસ્તિત્વ....

જે વ્યક્તિઓ કરે પ્રયાસો વારંવાર,
જે વ્યક્તિઓ ના માને ક્યારેક હાર,
જેની દૃષ્ટિ માં છે જીત અને હાર એક સમાન,
જે વ્યક્તિઓ મનમાં સનકલ્પ લે છે ઠાણ,
એ વ્યક્તિઓ હસતા હસતા પોતાને લક્ષ્ય ને પામવી લે છે,
અને એ વ્યક્તિઓની પ્રતિભા અને નામ આખી દુનિયા કહે છે,
જીવન માં લક્ષ્ય નું છે બહુ મહત્વ,
મેહનત થી આવે છે એનું અસ્તિત્વ....

લક્ષ્ય વગર છે જિંદગી અધૂરી,
લક્ષ્યની પહેચાન જ કરે છે બધાની જિંદગી પુરી,
લક્ષ્ય વગર જીવન વ્યર્થ છે,
લક્ષ્ય થી જ જીવનનું સંપૂર્ણ અર્થ છે...
#Goals



© DM मन की बातें