મારી નજર થી
મારી નજર થી જોજે તને કદી
મુજથી તને ઈર્ષ્યા ન થાય તો કે'જે
કરતી હશો તું પ્રેમ મુજને શંકા નથી
પણ મુજ કરતા વધું જો થાય તો કે'જે
હશે તને ફિકર હશે ચિંતા મારી...
મુજથી તને ઈર્ષ્યા ન થાય તો કે'જે
કરતી હશો તું પ્રેમ મુજને શંકા નથી
પણ મુજ કરતા વધું જો થાય તો કે'જે
હશે તને ફિકર હશે ચિંતા મારી...