આરોપો મારાં પર મૂકી
મૂકી ઘણાં આરોપો મારા પર બધાં જતા રહ્યા
પેલા મંદિરે બેઠેલા પ્રભુ આ જોઈ હસતાં રહ્યાં,
બતાવી મને મારો ચહેરો શબ્દો થી તોળી લીધો
પોતાની સચ્ચાઈનો બાટ સરસ છુપાવતા રહ્યાં,
બીજાને બદનામ કરવામાં પુરે...
પેલા મંદિરે બેઠેલા પ્રભુ આ જોઈ હસતાં રહ્યાં,
બતાવી મને મારો ચહેરો શબ્દો થી તોળી લીધો
પોતાની સચ્ચાઈનો બાટ સરસ છુપાવતા રહ્યાં,
બીજાને બદનામ કરવામાં પુરે...