...

5 views

ભજન - કૃષ્ણા લીલા ભાગ- 1
એજી રે....
રૂડો રે રળિયામણો રે....
તેનો રંગ શ્યામ રે...
તેનું નામ શ્યામ રે...
રૂડો રે રળિયામણો રે....
વાંસળી ની મધુર ધૂન રે...
કરે મગ્નમુક્ત રે....
રૂડો રે રળિયામણો રે...
તેનો પ્રેમ રાધા રે...
તેનો પ્રેમ અમર રે...
એજી રે....
રૂડો રે રળિયામણો રે...
તેને ઇન્દ્રનો અહમ તોડ્યો રે...
તેને ગિરિરાજ ઉચીકયો રે...
નામ પડીયું ગોવર્ધન રે...
એજી રે....
રૂડો રે રળિયામણો રે...
તેનું નામ છે શ્યામ....

#lordkrishna #bhajan #radhakisan #Gujaratibhajan
© confusioncreate