બાળપણનું સ્મરણ
ફરીથી બાળક થવાની ઝંખના કેમ લાગવા લાગી,
યુવાનીના ઉંબરે આવતા તકલીફો કેમ લાગવા લાગી.
જે હતી ખુશી બાળપણ છોડાવાની,
તે અચાનક આટલી ફીકી કેમ લાગવા લાગી.
બાળપણની ખુશી જતી રહી યુવાનીના સમણામાં,
એ ખુશી હવે રંગીન કેમ લાગવા લાગી.
જવું છે બાળપણ શોધવા એ ગામની ગલીઓમાં,
જ્યાં,પિતાની આગળીને માતાનો ખોળો,
હતો એક માત્ર સહારો.
આજે, આટલી સમજદારી કેમ મને ડંખવા લાગી.
© ashvin chaudhary
યુવાનીના ઉંબરે આવતા તકલીફો કેમ લાગવા લાગી.
જે હતી ખુશી બાળપણ છોડાવાની,
તે અચાનક આટલી ફીકી કેમ લાગવા લાગી.
બાળપણની ખુશી જતી રહી યુવાનીના સમણામાં,
એ ખુશી હવે રંગીન કેમ લાગવા લાગી.
જવું છે બાળપણ શોધવા એ ગામની ગલીઓમાં,
જ્યાં,પિતાની આગળીને માતાનો ખોળો,
હતો એક માત્ર સહારો.
આજે, આટલી સમજદારી કેમ મને ડંખવા લાગી.
© ashvin chaudhary