...

1 views

હેપ્પી ન્યુ યર
બારના ટકોરે આવ્યા ફરી ઘડિયાળના કાંટા,
ભૂલી જજો એ વર્ષ માં વાગ્યાં કેટલા કાંટા.

કરજો નવલી શરૂઆત ભૂતકાળ ભુલાવી,
યાદ ના કરતા વીતેલા સમયની સોબતને.

વિસમય હતું એ બેહજાર ત્રેવીસ,
અમૃત કરી નાખજો આ ચોવીસ.

જીવજો આનંદમાં હરેક મિનિટની,
મિજાજ બનાવી રાખજો હરેક વેકતીથી.
© ashvin chaudhary