...

1 views

તું જ્યારે પણ આવે.....
કાં લાગણીનો દરિયો કાં વ્હાલનું ઘોડાપુર લઈ ને આવજે,
તું જ્યારે પણ આવે, સમય ભરપુર લઈ ને આવજે.....

કાં વાતો નું પોટલું કાં મૌન માં મલકતું સ્મિત લઈ ને આવજે,
તું જ્યારે પણ આવે, પેલા શ્યામ જેવી પ્રીત લઈ ને આવજે....

કાં હેત થી હરખાતું હૈયું કાં મન ની...