...

9 views

અજીબ છે દુનિયા......
દીકરી ને પેહરાવે જીન્સ, ને વહુ તો જોઈ સાડી માં
સંસ્કાર ની આ પરિભાષા, અજીબ છે આ દુનિયા.
અહીં દહેજ ના નામે ઘર ના ઘર લૂંટાવી દેવાય છે.
ને...