...

1 views

યાદ છે મને
સવાર સવારમા ગવાતાં પ્રભાતિયાં યાદ છે મને
પંખીડાં જે કરતાં મધુર કલરવ યાદ છે મને

શેરી એ ઊડતી ધૂળ કેરી ડમરી યાદ છે મને
પનઘટ વાટે થતો પાયલનો અવાજ યાદ છે મને

બળધોની કોટે બાંધેલા ધુઘરા યાદ છે મને
ખેતરમાં દેવાતા સિંચન હજુ યાદ છે મને..

© ashvin chaudhary