...

3 views

જીવન જીવા ની રીત
જીવન જીવા ની અલગ છે રીત,
પ્રેમ ની છે સૌગાતો અને ખુશીઓની છે પ્રીત....

સારા માતા પિતા અને મનમિત થી જીવન રંગીન બની જાય,
દોસ્તો સાથે આનંદ ની ગુંજ નું એક અલગ અનુભવ થાય,
જીવન જીવા ની અલગ છે રીત,
પ્રેમ ની છે સૌગાતો અને ખુશીઓની છે પ્રીત....

મુશ્કિલો જીવન મા bumper જેવી આવે છે,
જીવન નું vehicle ને હલાવી નાખે છે,
vehicle ચલાવવાની સરખી રીત જ આપડને પડવા થી બચાવે છે,
જીવન જીવા ની અલગ છે રીત,
પ્રેમ ની છે સૌગાતો અને ખુશીઓની છે પ્રીત....

કઈક વાર એવુ સમય આવે છે જ્યારે દુઃખનું channel જીવન ની tv માં લાગી જાય છે,
એજ સમયે આપડને જીવન જીવા ની રીત શીખવાડે છે કે બીજુ ખુશી નું channel કેવી રીતે બદલાય છે,
જીવન જીવા ની અલગ છે રીત,
પ્રેમ ની છે સૌગાતો અને ખુશીઓની છે પ્રીત....

સારી રીત લોકોને દરરેક મુશ્કિલો થી ઉભારે,
જે શીખી ગયો જીવન જીવા ની સાચી રીત,
તે લોકો પોતાની જિંદગી ને તારે....

રીત કયારેક એહસાસ છે અને ક્યારેક જઝબાત,
રીત ક્યારેક સીખ છે અને ક્યારેક છે જીવન ના અનુભવો,
પોતાનું મન નો વિશ્વાસ અને હિમ્મત ને જગાડો,
અને દરરેક સમસ્યા નું હલ પોતાની રીત થી નીકાળો.....

રીત ની પરિભાષા નહી કોઈ સંપૂર્ણ,
રીત વગર છે જીવન અપૂર્ણ,
રીત વગર છે જીવન અપૂર્ણ....

જીવન જીવા ની અલગ છે રીત,
પ્રેમ ની છે સૌગાતો અને ખુશીઓની છે પ્રીત.....





© DM मन की बातें