વાત વાત માં...
વાત વાત માં એક વાત રહી ગયી,
તું હતીજ સાથે પણ જાણે મુલાકાત અધૂરી રહી ગયી,
કરી આખા ગામ ની પંચાત અને ડહાપણ,
કહેવાની હતી જે દિલ ની વાત બસ દિલમાં રહી ગયી,
ખોલી ને...
તું હતીજ સાથે પણ જાણે મુલાકાત અધૂરી રહી ગયી,
કરી આખા ગામ ની પંચાત અને ડહાપણ,
કહેવાની હતી જે દિલ ની વાત બસ દિલમાં રહી ગયી,
ખોલી ને...